રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના 2025: વૃદ્ધો ને મળશે રૂ. 1250 ની દર મહિને સહાય, જાણો સંપૂર્ણ માહિતી
Vridha Pension Yojanaરાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના 2025 : ગુજરાત સરકાર દ્વારા વિવિધ વર્ગોના લોકો માટે અનેક સહાયકારી યોજનાઓ ચલાવવામા આવે છે. વૃદ્ધ પેન્શન યોજના પણ આવી જ એક યોજના છે. વૃદ્ધો ને સહાય મળે તેવી ઘણી યોજનાઓ ચાલે છે. આજે આ પોસ્ટમા આપણે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના અને નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના ની માહિતી … Read more